Navratri Education Special Offers (Gayatri Solution Group)

Gayatri Solution Group

(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 

Navratri Education Special Offers (Gayatri Solution Group)

Navratri Education Special Offers (Gayatri Solution Group)

Flat 10 % Off On Education DVD

Flat 10 % discount offer only Std 1 to 10 DVD or Software ( Other Software or DVD Discount Conform By Mail Or Call){English Medium, Gujarati Medium}Transportation Charge Extra (RS 100)

Flat 10 % discount (SR KG, Std 1 to 12,CBSE, Gujarat) {English Medium, Gujarati Medium}

Payment Received Satrt (17.09.2014 to 3.10.2014) and Distribution Start (04.10.2014 to 10.10.2014)

Click Here to Show Products List

Contact Us for inquiries & Dealership on Email Id :- inquiry.gsg13@gmail.com,gayatriinternetsolution@gmail.com,  

Mobile : 8155053505, 9429893515,

(call us between 7.00 AM to 10.00 AM or 5.00 PM to 10.00 PM)

Next Offer Will Come In June 2015

Source :- Gayatri Solution Group

Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD – DVD etc…

More Products List Click Here

Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com

Published By :-

Gayatri Solution Group

{ Jayesh Patel} (Live In :- Gujarat)

Website :- http://gayatrisolutiongroup.com/

Website :- https://sites.google.com/site/gayatrisolutiongroup/

Blog :- http://gayatrisolutiongroup.blogspot.in/

Email :- inquiry.gsg13@gmail.com

તમારી હથેળી વાંચો અને તમારું ભાગ્ય જાણો

Gujarat Patel Group

( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

તમારી હથેળી વાંચો અને તમારું ભાગ્ય જાણો

જીવનએ દોડતા ઘોડા જેવુ છે, જે પુર ઝડપે, વગર અટકયે, વગર રોકાયે પાછળ નજર ઘુમાવયા વગર તેજ ગતીએ બસ આગળની દીશા માં દોડયા રાખે છે. પણ આગળ શું થવાનુ છે તે તો હંમેશા રહસ્ય જ રહયુ છે. પણ જ્યોતિષશાસ્ત્ર એક એવુ શાસ્ત્ર છે કે જેના દ્વારા આપણે આપણા ભવીષ્યની બારી માંથી ડોકીયુ કરી શકીએ છીએ,  હવે આ વાત કેટલી સાચી છે કે ખોટી તે તો મહાન ઈશ્વર  જ જાણે, પણ આપણે તો આજે એ જાણવાનુ છે કે કોઈ પણ ભાષા વગર હથેળીવાંચન કેમ કરી શકાય, શું તમે જાણવા માટે આતુર છો કે તમારી હથેળી માં શું લખ્યું છે ?

હસ્તરેખા વાંચવી અથવા કહો કે હસ્તરેખા ઉપરથી ભવીષ્ય કથન કરવુ, આખી દુનીયાને આ વાતનો જાણે ચસકો ચઢેલો છે. પણ આપણે ભુલવુ ના જોઈએ કે તેનાં મુળ આપણા ભવ્ય ભારત દેશનાં જ્યોતિષશાસ્ત્ર સાથે જોડેલા છે. આ પ્રક્રિયામાં જે તે વ્યક્તીનું ભવીષ્ય ભાંખી તેના વીષે અવનવી વાતો કહેવાની હોય છે.  હવે તમે ખુબજ મહત્વાકાંક્ષી જ્યોતિષ બનવા માંગતા હો કે પછી તમારા મિત્રો સાથે સમય પસાર કરવા અને આનંદ માટે તમારા મિત્રોને ઈમ્પ્રેસ કરવા માંગતા હો તો અહીંયા કેટલીક એવી વાતો રજુ કરવામાં આવી છે કે જે તમને જણાવશે કે માત્ર કોઈક નો હાથ પકડીને તેની અંદરની વાતો કેમ જાણી શકાય.

તો ચાલો જાણી લઈએ ભાવુશ્ય જાણવાની પધ્ધતી :

* વ્યક્તિના હાથની પસંદગી :

સ્ત્રીઓ માટે જમણો હાથ બતાવે છે કે  તમે સાથે શું લઈને જન્મ્યા છો, મતલબ કે તમે કેવા નસીબ સાથે આ અવની પર ઉતર્યા છો તે જણાવે છે તથા ડાબો હાથ આ જીવન યાત્રા દરમયાન તમે કેટકેટલુ મેળવવાના છો એ બતાવે છે. પુરુષો માટે ડાબો હાથ, સાથે શું લઈને જન્મ્યા છો તે અને જમણો હાથ આ જીવન માં કેટલુ મેળવવાનું છે તે બતાવે છે. આ ઉપરાંતની પસંદગીમાં તમે એક પ્રભાવશાળી હાથને ભુતકાળ અને વર્તમાન માટે અને બીજા ઓછા પ્રભાવશાળી હાથને ભવિષ્યની ઘટનાઓ માટે પસંદ કરી શકો છો.

2) હથેળીની ભાષાના દુભાષીયા થવા માટે સૌપ્રથમ ચાર મહતવની રેખાઓ ને ઓળખો, તેમાં તુટક પણ હોઈ શકે છે, ટુંકી પણ હોઈ શકે છે, પણ તેમાંની ત્રણતો હોવી જ જોઈએ.

1) હૃદયની રેખા

2) મુખ્ય રેખા

3) જીવન રેખા

4) નસીબ રેખા ( બધા ને નથી હોતી )

૧. ) હૃદયની રેખાનું અર્થઘટન કરીએ તો …

આ રેખાનું વાચન દીશા લક્ષી કરી શકાય ( ટચલી આંગળી થી અંગુઠા પાસેની આંગળી સુધી અથવા તો તેનાથી ઉલટુ )આ પધ્ધતીને અનુસરીએ તેના પર આધાર રાખે છે. આ રેખા ભાવાતમક સ્થીરતા, રોમેનટીક પણું (પરેમી પણું), ડીપરેશન પણું, હૃદય આરોગ્ય વગેરે સાથે સંબંધ ધરાવે છે. આ રેખાનું મુળ અર્થઘટન કંઈક આ મુજબ છે. જો આ રેખા ઇન્ડેક્સ ફીંગર નીચેથી શરુ થાયતો તેવા વ્યકિત માટે પરેમ જીવન શકય છે. મીડલ ફીંગર નીચેથી શરુ થાય તો પરેમ મા પડતા જ સ્વાર્થી થવાની વૃત્તિ દરશાવે છે. મધ્યભાગમાંથી શરુ થાય તો સરળતાથી પરેમ માં પડવાની શકયતા છે. સીધી અને ટુંકી હોય તો જીવન માં ઓછા રસ ધરાવવાની નીશાની છે. જીવન રેખાને અડકે તો પ્રેમમાં નિષ્ફળતા અને દીલ તુટવાની શકયતાઓ છે.

લાંબી અને વક્ર હોયતો તેવી વ્યકિત સરળતાથી ઇમોશન અને ફીલીંગ વ્યક્ત કરનાર હોય છે. સીધી અને મુખ્યરેખા ને સમાંતર હોયતો તેવી વ્યકિત ઈમોશન પર સારો કાબુ ધરાવનાર હોવાની શકયતોઓ છે. ઉંચ નીચ થતી રેખા હોયતો તેવી વ્યકિત ઘણા બધા પરેમ સંબંધો ધરાવનાર હોઈ શકે.રેખા પર વર્તુળ હોયતો દુખી અને ડીપરેશન વાળી વ્યકિત હોઈ શકે. જયારે નાની નાની રેખા અને તુટક રેખા બન્ને વ્યકિતને ઈમોશનલી ઈજાગ્રસ્ત હોવાનાં સંકેતો પુરા પાડે છે.

૨.) મુખ્ય રેખાનું પરીક્ષણ :

આ રેખા ભણવાની ક્ષમતા દર્શાવે છે, એક મેક સાથેનાં જોડાણ નો એપરોચ તથા બુધ્ધિ ક્ષમતા અને નોલેજ ની ભુખ દર્શાવે છે. જો રેખા વક્ર હોય તો તેને જોડાણ છે સર્જનાત્મકતા સાથે જયારે સીધી રેખા સબંધ ધરાવે છે વયવહારુ અને માળખાગત એપ્રોચ સાથે મુળભુત અર્થઘટન કરીએતો :

જો આ રેખા ટુકી હોય તો શારીરીક એચીવમેન્ટ દર્શાવે છે. વકર અને ઢાળ વાળી હોય તો તે સર્જનાત્મકતા દર્શાવે છે. લાઇફ લાઇન થી અલગ હોય તો તે સાહસ અને જીવન માટે ઉતસાહ દર્શાવે છે. ઉંચ-નીચ વાળી લાઇન હોય તો થોડા સમય માટે નું ધ્યાન બતાવે છે. ઉંડી અને લાંબી લાઇન ચોખ્ખા અને ફોકસીંગ વાળા વીચારો બતાવે છે. સીધી લાઇન વાસ્તવવાદી અને હકીકત ના વીચારો બતાવે છે. મુખ્ય લાઇન ને ક્રોસ થાય તો ઇમોશનલ કટોકટી બતાવે છે. તુટક મુખ્યરેખા વીચારોની અસાતત્યતા બતાવે છે. એક કરતા વધારે વખત જો હેડ લાઇન ક્રોસ કરે તો તે યાદગાર નિર્ણય બતાવે છે.

૩.) જીવન રેખાનું મૂલ્યાંકન :

અંગુઠા પાસેથી શરુ થઇ હથળીમાં કાંડા તરફ જતી રેખા. આ રેખા શારીરીક સ્વાસ્થ્ય, જીવનનાં મહત્વનાં ફેરફારો, અઘટીત ઘટનાઓ ,શારીરીક ઇજાઓ, સથળાંતર. વગેરે સુચવે છે. પણ એક વાત યાદ રહે કે જીવન રેખા ની લંબાઇ એ જીવન ની લંબાઇ સાથે સંકળાયેલ નથી.

અર્થઘટન :

આ રેખા અંગુઠા ની નજીક થી નીકળે તો વારંવાર જીવનથી લાગેલ થાક સુચવે. વક્રાકાર હોય તો ઉર્જાથી ભરપુર જીવન સુચવે. લાંબી અને ઉંડી હોય તો પ્રાણશક્તિ અને કાર્યશક્તિ સુચવે. ટુંકી અને છીછરી હોય તો કોઇકની ચાલાકીનો ભોગ બનનાર છે એવુ સુચવે. ટુંકા સર્કલમાં ધેરાયેલ હોય તો તે શક્તિ સુચવે. સીધી અને હથેળીની ધારથી નજીક હોય તો સંબંધોમાં સાવધાન હોવા નો ગુણ દર્શાવે. એક કરતા વધારે જીવન રેખા વધારે ઉત્સાહી હોવાનું જણાવે છે. અને જો લાઈનમાં સર્કલ હોય તો હોસપીટલમાં દાખલ થવાની અને ધાયલ થવાની વાત જણાવે છે. જયારે તુટક રેખા જીવન માં આવેલા જડપી ફેરફાર દરશાવે છે.

૪.) નસીબ રેખાનું વર્ણન :

આ રેખાને ભાગ્યરેખા પણ કહેવામાં આવે છે. જે જાણ બહાર થયેલી ધટના ઓનાં પ્રમાણ આપે છે અને તે મધ્યભાગ માં હોય છે.

અર્થઘટન :

ઉંડી લાઇન હોય તો જીવન નસીબ ના સંપૂર્ણ કંટ્રોલ માં હોવાનુ સુચવે છે. તુટક અને બદલતી દીશા વાળી રેખા બાહયપરીબળોનાં લીધે જીવન માં આવતા ધણા બધા ફેરફારો સુચવે છે. લાઇફ લાઇન સાથે જોડાઇને શરુ થતી રેખા સ્વતંત્ર વીચારધારા સુચવે છે. મધ્યભાગ માં લાઇફ લાઇનને જોડે તો બીજા માટેની આત્મસમર્પણની ભાવના સુચવે છે. અને અંગુઠાનાં આધાર ભાગ અને લાઇફ લાઇનને ક્રોસ કરેતો મિત્રો અને કુટુંબનો સપોર્ટ સુચવે છે.

સાભાર : પાર્થભાઈ અણઘણ

Source :-http://jentilal.com/how-to-read-your-own-palm-lines/#.UxGHxuLTdmh

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…

Products :-  More Products List Click Here

Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com

Published By :-

Gayatri Solution Group

{ Jayesh Patel } (Live In :- Gujarat)

Website :- http://www.gayatrisolutiongroup.com/

Website :- https://sites.google.com/site/gayatrisolutiongroup/

Blog :- http://gayatrisolutiongroup.blogspot.in/

Email :- inquiry.gsg13@gmail.com

Welcome to Online Broker World or Upgrade Your Business Get 10 Days Free Trial

Gujarat Patel Group

( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Welcome to Online Broker World or Upgrade Your Business Get 10 Days Free Trial  ( Rent to Own Home Brokers & Land Brokers Online Get Free Trial Website Account Contact : gayatrisolutiongroup@gmail.com. Click Here To Download User Manual)

Web Site :- http://jayesh.gayatrisolutiongroup.com/

Source :-http://jayesh.gayatrisolutiongroup.com/,

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…

Products :-  More Products List Click Here

Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com

Published By :-

Gayatri Solution Group

{ Jayesh Patel } (Live In :- Gujarat)

Website :- http://www.gayatrisolutiongroup.com/

Website :- https://sites.google.com/site/gayatrisolutiongroup/

Blog :- http://gayatrisolutiongroup.blogspot.in/

Email :- inquiry.gsg13@gmail.com

પાટણની રાણકીવાવને વર્લ્ડ હેરિટેજ સાઇટ માટે નામાંકન

Gujarat Patel Group

( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Gujarat Samachar News

પાટણની રાણકીવાવને વર્લ્ડ હેરિટેજ સાઇટ માટે નામાંકન

યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મેળવવાથી હવે એક કદમ દૂર

અમદાવાદ, રવિવાર

પાટણમાં આવેલી ઐતિહાસિક રાણી-કી-વાવને યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજ દરજ્જા માટે નામાંકન આપવા ભારતે નિર્ણય લીધો છે. રાણી-કી-વાવ ઉપરાંત હિમાચલ પ્રદેશમાં આવેલા નેશનલ પાર્કને પણ ભારત  દ્વારા નામાંકન અપાયું છે. હવે આ બંનેને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકેનો દરજ્જો મળશે કે કેમ તે વિષેનો નિર્ણય જૂનમાં દોહા ખાતે યોજાનારી વર્લ્ડ હેરિટેજ કમિટિની બેઠકમાં લેવામાં આવશે.

સોલંકી યુગની રાણી ઉદયમતી દ્વારા આ વાવનું નિર્માણ કરાવાયું હતું. હાલ આર્કેલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના હસ્તક રાણી કી વાવની જાળવણી કરવામાં આવી રહી છે. રાણી-કી-વાવ સાત માળની બનાવાઇ હતી જેમાંથી પાંચ માળ આજે પણ યથાવત્ છે. રાણી-કી-વાવને વર્લ્ડ હેરિટેજ સાઇટ માટે અગાઉ ૧૯૯૮માં પણ ભારત દ્વારા નામાંકન આપવામાં આવ્યું હતું. પરંતુ એ સમયે રાણી-કી-વાવ વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મેળવવાથી સહેજમાટે ચૂકી ગઇ હતી.

રાણી-કી-વાવને રાજા ભીમદેવની યાદમાં ૧૦૫૦ના વર્ષમાં બનાવાઇ હોવાનું ઈતિહાસવિદેનું માનવું છે. રાણી-કી-વાવ ૬૪ મીટર લાંબી, ૨૦ મીટર પહોળી, ૨૭ મીટર ઉંડી છે. રાણી-કી-વાવની અંદર એકસમયે ૩૦ કિલોમીટર લાંબી ટનલ પણ હતી અને તે સિદ્ધપુર સુધી જતી હોવાનું મનાય છે. અલબત્ત, આ ટનલ હવે બંધ થઇ ગઇ છે.

Source :-http://www.gujaratsamachar.com/

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…

Products :-  More Products List Click Here

Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com

Published By :-

Gayatri Solution Group

{ Jayesh Patel } (Live In :- Gujarat)

Website :- http://www.gayatrisolutiongroup.com/

Website :- https://sites.google.com/site/gayatrisolutiongroup/

Blog :- http://gayatrisolutiongroup.blogspot.in/

Email :- inquiry.gsg13@gmail.com

ગુજરાતમાં દૂધ અમીરો માટે ગરીબ ગુજરાતીઓ દૂધથી વંચિત!

Gujarat Patel Group

( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Gujarat Samachar News

ગુજરાતમાં દૂધ અમીરો માટે ગરીબ ગુજરાતીઓ દૂધથી વંચિત!

માસિક ૬,૦૦૦ કમાતા કુટુંબો માટે દૂધ દોહ્યલું

૩,૫૦૦થી ૬,૦૦૦ મસિક પગાર મેળવતા બે કરોડ કામદારોઃ દૂધના અભાવે મહિલાઓ અને બાળકો કૂપ

(પ્રતિનિધિ તરફથી)    અમદાવાદ,મંગળવાર

દૂધના આડેધડ ભાવ વધારો કરવામાં આવી રહ્યો હોવાથી ગુજરાતમાં સરેરાશ ૩૫૦૦થી ૬૦૦૦નો માસિક પગાર મેળવી રહેલા સમાજના અઢી કરોડ લોકો એટલે કે ગુજરાતની ૪૦ ટકા વસતિ દૂધ ખરીદવાની ક્ષમતા ગુમાવી રહી છે. આ વર્ગનો સરેરાશ પગાર રૃા. ૩૫૦૦થી ૬૦૦૦નો છે. તેમને માટે રોજ ૫૦૦ મિલીલિટરની એક થેલી ખરીદવી પણ કઠિન બની ગઈ છે. દૂધના ભાવ વધી જતાં તેમને માટે પરિવારનો નિર્વાહ ખર્ચ કાઢવો પણ હવે મુશ્કેલ બની રહ્યો છે. પૂર્ણ આહાર ગણાતું દૂધની આહારમાંથી બાદબાકી થઈ જતાં વર્ગમાં આગામી વર્ષોમાં તન્દુરસ્તીને લગતા ગંભીર પ્રશ્નો ઊભા થવાની સંભાવના છે.

ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસનો મોટો દાવો તો કરવામાં આવે છે, પરંતુ તેની સામે ગુજરાતમાં સ્થપાયેલા ઔદ્યોગિક એકમોમાં ૮૦ ટકા સ્થાનિક કામદારોને રોજગારી આપવાના નિયમનું ધરાર પાલન ન થતું હોવાથી કામદારોની આવકમાં અપેક્ષા પ્રમાણેનો વધારો થયો જ નથી. ઇન્ટુકના રાષ્ટ્રીય મંત્રીનું કહેવું છે કે લઘુતમ વેતન નક્કી કરતી વેળાએ પહેલા જ અનાજ, અને જીવન નિર્વાહના ખર્ચને ધ્યાનમાં લેવો જોઈએ. આ બાબત પર ધ્યાન ન અપાતું હોવાથી જ મજૂરોની પેઢી દર પેઢી શારીરિક નબળાઈઓ સાથે જ પેદા થાય છે. બાળકોમાં કુપોષણની તકલીફ દૂર કરવા માટે ગુજરાત સરકાર અબજો રૃપિયાના પ્રોજેક્ટ ચલાવે છે, પરંતુ તેનું સોલ્યુશન દૂધના ભાવ નીચે રાખવામાં છે તે હકીકતને તેઓ સમજતા જ નથી.

ગાયના દૂધના લિટરે રૃા.૨૦થી ૨૨ આપીને તે જ દૂધ રૃા. ૪૦થી ૪૨ના ભાવે ડેરીઓ વેચી રહી છે. આ હકીકત જ ખેડૂતો માટે અન્યાય કર્તા છે. તેમાં જ ડેરીઓ નફાનો મોટો ગાળો રાખી રહી છે. નફો વધારવા તેનો ફેટ ઊંચો લઈ જવા માટે કાનૂની ગેરકાનૂની પદ્ધતિઓનો આશરો લે છે તેની સીધી અસર આરોગ્ય પર પડે છે. ખેડૂતોને નામે દૂધના ભાવ વધારે છે, પરંતુ વાસ્તવમાં ખેડૂતોને ભાવ વધારાનો અપેક્ષિત લાભ મળતો જ નથી.

આયુર્વેદના નિષ્ણાતોનું કહેવું છે કે દૂધ આહારમાં ન જવાથી કેલ્સિયમની ઉણપ સર્જાય છે. હાડકાં તૂટવાની તકલીફ થાય છે. નખ બટકણા થવા માંડે છે. દૂધ શરીરમાં ન જાય તો શરીરમાંની ગરમી ઓછી થવાની પ્રક્રિયા મંદ પડી જાય છે. પરિણામે પિત્ત વધે છે.

તેથી વાળ સફેદ થઈ જવાની અને ખરી પડવાની સમસ્યા થાય છે. દૂધ ન મળવાથી વૃદ્ધ થવાની પ્રક્રિયા ઝડપી બને છે. દૂધ ન મળે તો ચામડી પર ઝડપથી કરચલી પડવા માંડે છે. દૂધ પ્રોબાયોટિક છે અને શરીર માટે લાભદાયક બેક્ટેરિયામાં વધારો કરી શકે છે.

Source :-http://www.gujaratsamachar.com/,

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…

Products :-  More Products List Click Here

Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com

Published By :-

Gayatri Solution Group

{ Jayesh Patel } (Live In :- Gujarat)

Website :- http://www.gayatrisolutiongroup.com/

Website :- https://sites.google.com/site/gayatrisolutiongroup/

Blog :- http://gayatrisolutiongroup.blogspot.in/

Email :- inquiry.gsg13@gmail.com

નીતિન પટેલ પાસેથી નાણા ખાતું લઈ લેવાયુંઃ સૌરભ પટેલ નવા નાણામંત્રી

Gujarat Patel Group

( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Gujarat Samachar News

નીતિન પટેલ પાસેથી નાણા ખાતું લઈ લેવાયુંઃ સૌરભ પટેલ નવા નાણામંત્રી

મુખ્યમંત્રીએ મંત્રીમંડળના મંત્રીઓને ખાતાની ફાળવણી કરી

મહેસુલ, શહેરી વિકાસ અને ઉદ્યોગ ખાતું આનંદીબહેને પોતાની પાસે રાખ્યુઃ જૂના મંત્રીઓ

ગાંધીનગર, ગુરૃવાર

ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આજે જ જવાબદારી સંભાળનાર આનંદીબહેન પટેલે આજે સાંજે યોજેલી કેબીનેટ બેઠકમાં મંત્રીઓને ખાતાની ફાળવણી કરી હતી. જેમાં મહત્વના ખાતાઓ મહેસુલ, શહેરી વિકાસ, અને ઉદ્યોગ આનંદીબહેને પોતાની પાસે રાખ્યાં હતા. સરકારમાં બીજા નંબરના મંત્રી નીતિન પટેલ પાસેથી નાણા ખાતું છીનવાઈ ગયું છે. નીતિન પટેલ પાસે મહત્વના કહી શકાય તેવા કોઈ ખાતા રહ્યા નથી. નાણા ખાતું સૌરભ પટેલને સોંપવામાં આવ્યું છે. જ્યારે બાકીના જૂના મંત્રીમંડળમાં હતા તે મંત્રીઓના ખાતા યથાવત રાખવામાં આવ્યાં છે.

આજે બપોરે શપથવિધિ બાદ આનંદીબહેન પટેલે આજે સાંજે ૬ વાગ્યે સૌપ્રથમ કેબીનેટ બેઠક યોજી હતી. આ વખતે સરકારમાં સામેલ કરાયેલા રાજ્યકક્ષાના નવા ચાર મંત્રીઓ સાથેની મંત્રીમંડળની બેઠકમાં આનંદીબહેને તમામ મંત્રીઓને ખાતાની વહેંચણી કરી હતી. જેમાં બધાની નજર જે ખાતાઓ પર હતી તે મહેસુલ અને શહેરી વિકાસ વિભાગ પોતાની પાસે રાખ્યાં છે. આ ઉપરાંત ગૃહ, સામાન્ય વહીવટ, ક્લાઈમેટ ચેન્જ, બંદરો, માહિતી પ્રસારણ, નર્મદા, કલ્પસર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ જેવા ખાતાઓ પણ પોતાની પાસે રાખ્યાં છે.

ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદી સરકારમાં આનંદીબહેન પાસે શહેરી વિકાસ વિભાગ, મહેસુલ અને રોડ-બિલ્ડિંગ ખાતું હતું.

સરકારમાં બીજા નંબરના મંત્રીનું સ્થાન છે તેવા નીતિન પટેલને મોદી સરકારમાં નાણા ખાતા જેવી મહત્વની જવાબદારી સોંપવામાં આવી હતી. પરંતુ આનંદીબહેન સરકારમાં તેમની પાસેથી નાણા ખાતું આંચકી લેવાયું છે. નાણા ખાતું સૌરભ પટેલને સોંપવામાં આવ્યું છે.

નીતિન પટેલને આરોગ્ય, તબીબી શિક્ષણ, પરિવાર કલ્યાણ, માર્ગ અને મકાન, પાટનગર યોજના, અને વાહન વ્યવહાર ખાતું આપવામાં આવ્યું છે. આ પૈકી કોઈ ખાતું એવું નથી જે બીજા નંબરના મંત્રીને શોભે. આમ તેઓનું નવી સરકારમાં કદ ઘટી ગયું છે.

સૌરભ પટેલ પાસે મોદી સરકારમાં ઉર્જા-પેટ્રો કેમિકલ્સ, ખાણ-ખનીજ જેવા મહત્વના ખાતાઓ હતા. આ તમામ ખાતાઓ આજે નવી સરકારમાં યથાવત રહેવા દેવામાં આવ્યા છે. આ ઉપરાંત સૌથી મહત્વનું નાણા ખાતું પણ તેમને સોંપી દેવાયું છે. આ સિવાય તેમને કુટિર ઉદ્યોગ, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી, આયોજન, પ્રવાસન, નાગિરક ઉડ્ડયન, અને શ્રમ રોજગાર ખાતા સોંપવામાં આવ્યા છે. આ તમામ ખાતા જુની સરકારમાં તેમની પાસે જ હતા.

રમણ વોરા અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, બાબુ બોખીરિયા અને ગણપત વસાવાના ખાતા યથાવત રહેવા દેવામાં આવ્યા છે. રમણ વોરાને સામાજિક ન્યાય અને અધિકારીતા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને શિક્ષણ તથા અન્ન અને નાગરિક પુરવઠો, ગણપત વસાવાને વન અને પર્યાવરણ, આદિજાતી તથા વૈધાનિક અને સંસદીય બાબતો તથા બાબુ બોખીરિયાને કૃષિ, પશુપાલન, જળસંપતિ, પાણી પુરવઠો, મત્સ્યોદ્યોગ અને ગૌસંવર્ધન ખાતું અપાયું છે.

ગૃહ વિભાગનો રાજ્યકક્ષાનો હવાલો રજનીકાંત પટેલને જ સોંપવામાં આવ્યો છે. મોદી સરકારમાં રજની પટેલ ગૃહ રાજ્યમંત્રી હતા તેમની જવાબદારી નવી સરકારમાં યથાવત રહેવા દેવામાં આવી છે.

રાજ્યકક્ષાના પ્રધાનો દિલીપ ઠાકોર, વસુબહેન ત્રિવેદી, પ્રદિપસિંહ જાડેજા, છત્રસિંહ મોરી, જયદ્રથસિંહ પરમાર, રજનીકાંત પટેલ, ગોવિંદ પટેલ, નાનુ વાનાણી, તથા જયંતિ કવાડિયાને મોદી સરકારમાં જે ખાતાઓ ફાળવેલા હતા તે જ ખાતાઓ આપવામાં આવ્યા છે. આજે રાજ્ય કક્ષાના નવા ચાર મંત્રીઓ લેવાયા છે તેમાં શંકર ચૌધરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ, તારાચંદ છેડાને કુટિર ઉદ્યોગ, મીઠા ઉદ્યોગ અને ગૌસંવર્ધન, બચુભાઈ ખાબડને પશુપાલન અને મત્સ્યોદ્યોગ, તથા કાંતિભાઈ ગામીતને આદિજાતિ વિકાસ ખાતું સોંપવામાં આવ્યું છે.

Source :-http://www.gujaratsamachar.com/,

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…

Products :-  More Products List Click Here

Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com

Published By :-

Gayatri Solution Group

{ Jayesh Patel } (Live In :- Gujarat)

Website :- http://www.gayatrisolutiongroup.com/

Website :- https://sites.google.com/site/gayatrisolutiongroup/

Blog :- http://gayatrisolutiongroup.blogspot.in/

Email :- inquiry.gsg13@gmail.com

Different Between LAN WAN MAN

Different Between LAN WAN MAN

Gayatri Solution Group
(Follow Us :- Google +, Yahoo Group, GSG Blog, GSG Website,)

Knowledge Bank 

What are main differences between LAN, WAN and MAN?

LAN (Local Area Network) is a complex client/server network, that is allocated and deployed at the relatively small space. It might be limited by just one building, office or sometimes even room. LAN can consist of big amount of equipment: servers, clients, printers, phones, not to mention all the devices that are used for interconnection of the devices, such as splitters and switches. In practice, LANs are often connected together in order to spare tasks on multiple servers. It makes managing network easier, when it is known the purpose of each separate server.

Figure 1.  Typical WAN that includes many LANs.
If multiple LANs are being interconnected while allocated on close premises, this type of network is called MAN (Metropolitan Area Network), while many engineers refer to it as a WAN (Wide Area Network). WAN is a set of LANs interconnected, and allocated in different locations. It might be in different buildings, cities or even countries. Both MAN and WAN are using different from LAN transmission technology and methods. WAN is widely used in large companies, that has offices in all over the world, while resources for these offices should be shared. Also, we can refer to Internet – largest WAN in the world, that is combining millions of LANs together.
Examples:
LAN:
Private printing laboratory, called “Print it!”, where all the printing equipment and working computers of all eight employees are on the same floor. They have one server where data is stored and one backup server. No one can access their LAN due security and privacy reasons.
MAN:
The company described above has bought company across the street, that used to be printing on shirts, cups and bags, called “Shirts printing”. “Shirts printing” has been having its own LAN with own server that could be accessed only from inside. But now, it is a part of bigger company, so the resources could be managed more efficiently. The MAN network is being created, including both companies equipment, servers and computers. Now one server is used for data by both offices while the other one is used as a backup storage.
WAN:
“Printing Europe” company, which has offices and printing labs all over Europe, just bought “Print it!”. Now, the designers working in “Printing Europe” office in Paris should be able to give their projects to the printing lab, make corrections and fixes on the go. The “Print it!” office is connected to the WAN network, the network that includes all the offices in Europe, and makes working and sharing easier. Now the servers in the “Print it!” office are used just for local storage, while data centre in Paris is being used for working purposes.

LAN vs MAN vs WAN
The terms LAN, MAN, WAN are terms widely used in Technology (Internet world). Here, we will list out the differences between them. Read point to point differences between LAN and MAN and WAN.

LAN

  1. LAN (Local Area Network) is a group of computers and other network devices which are connected together.
  2. All the devices that are part of LAN are within a building or multiple building.
  3. LAN network has very high speed mainly due to proximity of computer and network devices.
  4. LAN connection speeds can be 10Mbps or 100Mbps or 1000Mpbs also.
  5. LAN uses Guided Media

 

MAN

  1. MAN ((Metropolitan Area Network) is a larger network of computers and other network devices which are connected together usually spans serveral buildings or large geographical area.
  2. All the devices that are part of MAN are span across buildings or small town.
  3. MAN network has lower speed compared to LAN.
  4. MAN connection speeds can be 10Mbps or 100Mbps.
  5. MAN uses Guided Media or Unguided media.

WAN

  1. WAN (Wide Area Network) is a group of computers and other network devices which are connected together which is not restricted to a geographical location. Internet is WAN
  2. All the devices that are part of WAN have no geographical boundaries.
  3. WAN speed varies based on geographical location of the servers. WAN connects serveral LANs
  4. WAN connection speeds can be 10Mbps or 100Mbps.
  5. WAN mainly uses Guided Media or Unguided media. Its long distance communications, which may or may not be provided by public packet network.

Source :- http://fiberbit.com.tw, http://www.differencebetween.co.in,

Products :- CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD – DVD etc…
More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

Email :- inquiry.gsg13@gmail.com

Nine Days of Navratri

Nine Days of Navratri

Gujarat Patel Group

( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )
Gujarat – India Festival

‘Nava-ratri’ is one of the most important Hindu festivals in the country. It is celebrated with immense zeal and enthusiasm all over the country. It is celebrated twice a year -once in Chaitra (March-April) and the other in Ashwin (September-October). Navartra literally means ‘nine auspicious nights’. It is actually the worship of the Goddess of power in order to seek her protection from any possible kind of threat and calamities that may destroy the peaceful life of people on earth. As she is the goddess of power, she is believed to have the power of creation, preservation and destruction.

Nine Days Navaratri Celebrations
Navaratri is separated into sets of three days i.e. into three sets. These sets are made in order to adore different facets of the supreme goddess. On the initial three days, the Goddess is invoked as the supreme powerful force called Durga. Goddess Durga is meant to all our contaminations, evils and defects. On the next three days, she is worshipped as the mother of spiritual wealth, Goddess Lakshmi, She is the one who is considered to have the power of showering on her devotees with the blessings of never-ending wealth. In the final set of three days, the Goddess is worshipped as the goddess of wisdom, Saraswati. The one is responsible for spiritual enlightenment and overall success in life.

She is also worshipped under nine different names for the nine days in Navratri. Every day, she assumes a new character, a new look and a new duty. She is worshipped as Shailputri, Brahmacharini, Chandraghanta, Kushmanda, Skanda Mata, Katyayani, Kalratri, Maha Gauri and Siddhidatri. For the initial six the Pooja celebrations are limited to home. The celebrations acquire a festive form since the seventh day when the festivities of Navratri surround the atmosphere.

First Day Pooja
The first form of Goddess Durga is called Shailputri . She is considered the daughter of the Himalayas. She is a form of Shakti, the consort of Lord Shiva.

Second Day Pooja
The second form of Goddess Durga is known as ‘Brahmacharini’. Her name is derivative of the word ‘Brahma’, which means ‘Tapa’ or penace. She is also a form of Uma or Parvati, a form of Mata Shakti.

Third Day Pooja
On the third day the goddess is worshipped as Chandraghanta. She is the symbolic representation of beauty and bravery.

Fourth Day Pooja
Kushmanda, is the form of the goddess which is worshipped on the fourth day. It is believed that Kushmanda is the creator of the entire Universe and she has created the entire Universe by her laugh.

Fifth Day Pooja
On the fifth day, the form of Goddess is called Skand Mata. She is actually called so because she is here represented as the mother of Skanda, the chief warrior of the Gods army.

Sixth Day Pooja
On the sixth day, the goddess is worshipped as Katyayani. Seated on her vehicle lion, Katyayani has three eyes and four hands.

Seventh Day Pooja
On the seventh day, the Goddess is worshipped as ‘Kalratri’. As the name suggests, Kalrati is as black as a dark night. She has four hands, she is meant to make the devotees fearless.

Eighth Day Pooja
On the eight day, the Mata Rani is worshipped as ‘Maha Gauri’. She is considered to extremely beautiful, white like snow and accessorized with white colored ornaments. She represents calmness and exhibits wisdom.

Ninth Day Pooja
On the ninth day, Durga is worshipped as Siddhidatri. It is believed she consists of all the eight siddhis. She lives on lotus and is worshipped by all the Rishis-Munis, Siddhas, Sadhakas and Yogis.

Source :-http://festivals.iloveindia.com/navratri/nine-days.html
Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)

Email :- inquiry.gsg13@gmail.com

કાશ્મીરના કેરાનમાં સેનાએ ઘૂસણખોરી નિષ્ફળ બનાવી ઃ ત્રણ આતંકવાદીઓનાં મોત

કાશ્મીરના કેરાનમાં સેનાએ ઘૂસણખોરી નિષ્ફળ બનાવી ઃ ત્રણ આતંકવાદીઓનાં મોત

Gujarat Patel Group

( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )
Gujarat Samachar News

કારગિલ જેવી સ્થિતિનું નિર્માણ થયું નથી ઃ સેના પ્રમુખ જનરલ બિક્રમ સિંહ

(પીટીઆઇ)    શ્રીનગર, તા. ૪
કાશ્માીરમાં નિયંત્રણ રેખા પાસે આવેલા કેરાન સેક્ટરમાં આજે સેનાએ ઘૂસણખોરીના મોટા પ્રયાસને નિષ્ફળ બનાવી ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા હતાં. સરહદી વિસ્તારોમાં ઘૂસણખોરી કરી રહેલા આતંકવાદીઓ સામે  ચલાવવામાં આવી રહેલા સૈન્ય અભિયાનનો આજે ૧૧મો દિવસ હતો.
આ દરમિયાન લશ્કરી વડા જનરલ બિક્રમ સિંહે સ્પષ્ટતા કરી હતી કે જમ્મુ-કાશ્મીરના કેરાન સેક્ટરમાં કારગિલ જેવી સ્થિતિનું નિર્માણ થયું નથી. જનરલ સિંહે વધુમાં જણાવ્યું હતું કે આતંકવાદીઓએ નિયંત્રણ રેખા પાસેના કોઇ પણ ગામ પર કબજો જમાવ્યો નથી.
સંરક્ષણ મંત્રાલયના એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે કેરાન સેક્ટરના ગુજ્જર દુર વિસ્તારમાં ઘૂસણખોેરીના પ્રયાસને નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો. આ ઓપરેશનમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે. આ ઘટના પછી સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ઝડપી બનાવી દેવામાં આવ્યું હતું.
પ્રવક્તાએ વધુમાં જણાવ્યું હતું કે કેરાન સેક્ટરના શાલભાટી ગામમાં ઘૂસણખોરી કરી રહેલા આતંકવાદીઓ સામેનું સૈન્ય અભિયાન આજે ૧૧માં દિવસમાં પ્રવેશ્યું હતું. આ વિસ્તારમાં થોડાક સમયના અંતરે ગોળીઓના અવાજ સંભળાતા હતાં.
૨૪ સપ્ટેમ્બરે ભારે હથિયારો ધરાવતા આતંકવાદીઓના જૂથે કેરાન સેક્ટર દ્વારા કાશ્મીરમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. ૧૫ કોર્પના જનરલ ઓફિસર કમાન્ડર લેફટનન્ટ જનરલ ગુરમિત સિંહે જણાવ્યું હતું કે ઘૂસણખોરોની સંખ્યા ૩૦ થી ૪૦ વચ્ચે હતી અને તેમની પાસે મોટી માત્રામાં આધુનિક શસ્ત્રો હતાં.
લેફટનન્ટ જનરલ સિંહે જણાવ્યું હતું કે ૨૬ સપ્ટેમ્બરે ૧૦ થી ૧૨ આતંકવાદીઓના મોત થયા હતા અને બાકીના આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન શરૃ કરવામાં આવ્યું હતું.
Source :-http://www.gujaratsamachar.com/
Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)

Email :- inquiry.gsg13@gmail.com

Historical Place Krishna Sudama Temple ( Gujarat )

Historical Place Krishna Sudama Temple ( Gujarat )

Gujarat Patel Group
( Follow Us :-  Face BookLinked InTwitterGoogle +Yahoo Group,  BlogWebsite, )

Krishna-Sudama Temple

Porbandar is famous to Gandhi place but another nice sudama temple in the middle of the porbandar city.The core Porbandar town is conjested – with narrow concreted gullies. In antiquity, this place used to be the home of Sudama, Krishna’s friend. In more modern times. there is no Indian, who has not heard of the greatest friendship of king and devotee to Krishna and Sudama. so starting from the ashram of Rishi Sandipani and culminating at the court of king Krishna, in the city of gold, Dwarika nagari. The story comes alive with the sight of a beautiful mandir in the middle of Porbandar city, Gujarat, In whole of India. this is the only for one mandir dedicated to Sudama. The maze on the platform in the campus is an interesting feature. This temple is small but very beautiful and Attractive


Source :-http://gujarattemple.blogspot.in

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)